અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 4 થી 9 ડિસેમ્બર 2023
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 09:00 થી 12:00 સુધી...
  • ઇન્ટરવ્યુ સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.