નિયામક, વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજના...

મળવા પાત્ર સહાય : 20,000/-

ફોર્મ ભરવા માટે તા. : 15/12/2023 થી 15/01/2024

અરજી જમા કરાવવાની છેલ્લી તા : 31/01/2024

>> જાહેરાત <<
👇👇

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: નોંધ ::: ઓનલાઈન પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્લયુમેન્ટની નકલ જિલ્લાના નાયબશ્રી (વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ જમા કરાવવાની રહેશે.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx