ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમરેલી દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી...

પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ

ઉંમર : 18 થી 35 વર્ષ.

લાયકાત : 12 પાસ

અરજી તા. : 01/01/2023 થી 05/01/2024 સુધીમાં જમા કરાવવાનું થશે...

અરજી ફોર્મ મેળવવાનું સરનામું : જિલ્લા ટ્રાફિક શાખા કચેરી, અમરેલી.

>> જરુરી ડૉક્યુમેન્ટ <<
  • 12 માર્કશીટ (ટ્રાયલ સર્ટિ સાથે)
  • LC (સ્કૂલ લિવિંગ)
  • NCC સર્ટિ ( જો હોય તો )
  • CCC સર્ટિ ( જો હોય તો )
  • બાયોડેટા ફોર્મ
બાયોડેટા ફોર્મની 2 કોપી તથા બધા ડૉક્યુમેન્ટ સાથે
તા. 08/01/2024 ને સોમવારના રોજ
પોલીસ હેડ ક્વાટર અમરેલી ખાતે
રૂબરૂ હજાર રહેવાનુ રહશે.

અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...

>> જાહેરાત <<
👇👇