તાપી જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
>> પોસ્ટ <<
- જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
- MDM સુપરવાઇઝર
પગાર : 15,000/- ફિક્સ
અરજી છેલ્લી તા. : 21/12/2023 સાંજે 06:10 સુધી...
અરજી સરનામું : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, P.M. પોષણ યોજના, બ્લોક નં. 1 - 2 કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા, જી. તાપી