જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો....

કુલ જગ્યા : 1640

વયમર્યાદા : 18 થી 45 વર્ષ

>> પોસ્ટ <<

  • ટ્રેઇની
  • ઇન્શોયોરન્સ એડવાઇઝર
  • એગ્રો એડવાઇઝર
  • હેલ્પર ઓપરેટર
  • ઓપરેટર
  • માર્કેટિંગ મેનેજર
  • ટેલિકોલર, જુ. એન્જિ.
  • સેલ્સ એક્ઝિક્યુટિવ
  • ટેક્નિશિયન

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 13/12/2023

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : ઔધ્યોગિક તાલીમ સંસ્થા,મહેસાણા, 204 GIDC,ફેઝ - 1 મોઢેરા ચાર રસ્તા પાસે મહેસાણા. 384002