જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) જ્ઞાન સહાયક શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેના કોલ લેટર શરુ....

પોસ્ટ : જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેના કોલ લેટર શરુ કરેલ છે.

Candidate Login માંથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે..

કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin

**********************************************************************************

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) જ્ઞાન સહાયક માટે શાળા પસંદગી શરૂ....

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.01/01/2024 ને સોમવાર રાત્રે 23:59 કલાક સુધી કરી શકાશે.

પોસ્ટ : જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

શાળા પસંદગી માટે તા. : 01/01/2024 સુધી..

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

શાળા પસંદગી માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin

*****************************************************************************
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) પ્રોવિઝનલ મેરીટ જાહેર....

પોસ્ટ : જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

પ્રો.મેરીટ લિસ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gyansahayak.ssgujarat.org/merit-list


**************************************************************************

ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી...

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે ઉમેદવારો તારીખ  ૧૮/૧૨/ર૦ર૩ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

પોસ્ટ : જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

ઉંમર : 42 વર્ષ


પગાર : Rs. 26,000/-

ફોર્મ શરૂ થવાની તા. : 08/12/2023 (14:00 કલાક થી)
ફોર્મ છેલ્લી તા. : 17/12/2023 (23:59 કલાક સુધી)

>> જાહેરાત <<
👇👇👇


>> ડોકયુમેન્ટ વેરિફિકેશન સાથે જોડવાના ડોકયુમેન્ટ <<
👇👇


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • TAT - હાયર સેકન્ડરી (પ્રોવિઝનલ માર્કશીટ)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://gyansahayak.ssgujarat.org/Candidate/Register
લોગીન માટે
https://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin