GPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...
>> પોસ્ટ >>
- સુપરિટેન્ડિંગ એન્જિનિયર (સિવિલ)
- એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 29/12/2023
- ફોર્મ છેલ્લી તા. : 12/01/2024
>> પગારધોરણ <<
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d