IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ
1. ટ્રેડ એપ્રેન્ટિસ
2. ટેક્નિશિયન એપ્રેન્ટિસ
3. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 1720

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

ફોર્મ શરૂ થવાની તા. : 16/12/2023
ફોર્મ છેલ્લી તા. : 05/01/2024

ઉંમર : 18 થી 24 વર્ષ

>> જાહેરાત <<
👇👇


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

<< જરૂરી ડોકયુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
>>>> ભરતી ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.ioclmd.in/