RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

RMC દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (15-01-2024) સુધી લંબાવવામાં આવી છે

::: પોસ્ટ અને જગ્યા :::
  • સિસ્ટમ એનાલિસ્ટ :- 2
  • ગાર્ડન સુપરવાઇઝર :- 2
  • વેટરનરી ઓફિસર :- 1
  • ગાર્ડન આસિસ્ટન્ટ :- 12
  • ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી) :- 2
  • આસિસ્ટન્ટ લાયબ્રેરીયન :- 4
  • જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (ફિમેલ) :- 4
  • ફાયર ઓપરેટર (પુરુષ) :- 64
  • જુનિયર ક્લાર્ક :- 128
ફોર્મ શરૂ થયાની તા. : 21/12/2023
ફોર્મ છેલ્લી નવી વધારેલ તા. : 15/01/2024

ઉંમર : 18 થી 33 વર્ષ



>> લાયકાત,પગાર અને અન્ય માહિતી <<
👇👇



::: ચલણ :::
જનરલ માટે : Rs. 500/-
અન્ય માટે : Rs. 250/-

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.240.113.212/

::: અગત્યની સૂચના :::
👇👇