UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ...

::: પોસ્ટ :::
  • NDA-નેશનલ ડિફેન્સ એકેડેમી
  • NA-નેવલ એકેડેમી
કુલ જગ્યા : 400

:: ચલણ ::
જનરલ /OBC/EWS : Rs.100/-
SC/ST : ચલણ નથી.

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 02/07/2005 થી 01/07/2008 ની વચ્ચે હોવી જોઈએ.

ફોર્મ શરૂ તા. : 20/12/2023
છેલ્લી તા. : 09/01/2023

*** નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://upsconline.nic.in/upsc/OTRP/index.php