VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  •  મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
  • સિક્યોરિટી ગાર્ડ
કુલ જગ્યા : 220

ફોર્મ શરૂ તા. : 29/12/2023 (12:01 કલાકે થી)
ફોર્મ છેલ્લી તા. : 12/01/2024 (23:59 કલાક સુધી)

ભરતી : કરાર આધારિત



::: પોસ્ટ, લાયકાત અને પગાર :::
👇👇


>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx