VMC (વડોદરા મહાનગર પાલિકા) દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • પશુ ચિકિત્સક અધિકારી
  • ઈન્સ્પેકટર (એનીમલ હસબન્ડરી)
  • કેટલ પાર્ટી ઈન્સ્પેકટર
  • ઢોર પકડનાર સુપરવાઇઝર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

વયમર્યાદા : 45 વર્ષ

ઇન્ટરવ્યુ સ્થળ : સ.વ. પટેલ પ્લેનેટોરીયમ,સયાજી બાગ,કાલાઘોડા પાસે વડોદરા.
ઇન્ટરવ્યુ સ્થળ : સવારે 11:00 થી 01:00 કલાક સુધીમાં...

>> ઇન્ટરવ્યુ તારીખ <<
  • પશુ ચિકિત્સક અધિકારી :- 19/12/2023
  • ઈન્સ્પેકટર (એનીમલ હસબન્ડરી) :- 19/12/2023
  • કેટલ પાર્ટી ઈન્સ્પેકટર :- 20/12/2023
  • ઢોર પકડનાર સુપરવાઇઝર :- 20/12/2023

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જાહેરાત <<
👇👇

*** નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

*** અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.