પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર
વયમર્યાદા : 18 થી 45 વર્ષ
- પુરુષ માટે : 8,000/-
- સ્ત્રી માટે : 5,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 24/01/2024
ઇન્ટરવ્યુ સમય : 11:00 થી 14:00 કલાક
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા આર્યુવેદ અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં. 9, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી જિલ્લા સેવા સદન તાપી - 394650