સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રોજેક્ટ કન્સલટન્ટ

અરજી છેલ્લી તા. : 24/01/2024

અરજી સ્થળ : પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી,જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ની સામે, સુરેન્દ્રનગર.