ખંભાત નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ (બેક ઓફિસ ક્લાર્ક)
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • વાયરમેન
  • ડ્રાઈવર
  • JCB ડ્રાઈવર
  • ઓફિસ આસિસ્ટન્ટ - પટ્ટાવાળા
  • મિકેનિકલ ડીઝલ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 24/01/2024 - સવારે 11:00 કલાકે...

ઇન્ટરવ્યુ સ્થળ : ખંભાત નગરપાલિકા કચેરી.