સરકારી આર્યુવેદ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : યોગ પ્રશિક્ષક

પગાર : Rs. 15,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 10/01/2024

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 થી 02:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : સરકારી આર્યુવેદ હોસ્પિટલ, સેક્ટર - 22 ગાંધીનગર.