જનરલ હોસ્પિટલ ભરુચ દ્વારા ભરતી...

પોસ્ટ : સ્ટાફ નર્સ

પગાર : Rs. 13,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 31/01/2024
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : રૂમ નં. 37,સિવિલ સર્જનશ્રીની કચેરી જનરલ હોસ્પિટલ ભરુચ.