શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા ભરતી...
પોસ્ટ : ટીચિંગ પોસ્ટ
>>> ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી
Advt : 05/2023
ફોર્મ શરૂ તા. : 02/01/2024
ફોર્મ છેલ્લી તા. : 16/01/2024
હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તા. : 18/01/2024 (સાંજે 05:00 વાગ્યા સુધી)
નોંધ : જે ઉમેદવારોએ અગાઉ જાહેરાત ક્રમાંક 02/2023 તા. 11/04/2023 મુજબ અરજી કરેલ હોય તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં...
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sggurms.gipl.in/