અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 5 થી 13 જાન્યુઆરી 2024
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 09 થી 12 સુધી
  • ઇન્ટરવ્યુ સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.