વિષય : લોન મેળવવા માટે
::: લોનના પ્રકાર :::
- નાના ઘંઘા/ વ્યવસાય લોન યોજના
- પશુપાલન યોજના
- સ્વયં સક્ષમ યોજના
- નવી સ્વર્ણીમ યોજના
- માઇક્રોફાઇનાન્સ યોજના
- મહિલા સમૃધ્ધિ યોજના
1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ.
2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
3. અરજદારની ઉંમર શૈક્ષણિક લોનમાં 17 થી 35 વર્ષ અને ધંધા/વ્યવસાય માટે જાહેરાતની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
4. અરજી કરતી વખતે આધાર નંબર બેન્ક એકાઉન્ટમાં લિન્ક હોય તે જ આપવો.
>> (સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.)
લોન માટે અરજી કરવાની છેલ્લી તા. : 29/02/2024
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gbcdconline.gujarat.gov.in/