જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

1. ઈન્સ્પેકટર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ
>>> જગ્યા : 3

2. નાયબ એકાઉન્ટન્ટ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com)
>>> જગ્યા : 2

3. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
>>> લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
>>> જગ્યા : 3

4. આસી. ઇજનેર (સિવિલ)
>>> લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
>>>  જગ્યા : 6

5. ઓવરશિયર (સિવિલ)
>>> લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ
>>> જગ્યા : 8

6. ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર
>>>  લાયકાત : B.E. (ઇલેક્ટ્રિકલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
>>> જગ્યા : 3

7. ફૂડ સેફ્ટી ઓફિસર
>>> લાયકાત : કોઇ પણ માન્ય યુનિવર્સિટીની ફૂડ ટેક્નોલૉજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયોટેક્નોલોજી અથવા ઓઇલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ અથવા બાયોકેમીસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી અથવા મેડિસન વિષયના સ્નાતક ડિગ્રી અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટીની કેમીસ્ટ્રી અનુસ્નાતક ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયલે સમકક્ષ લાયકાત.
>>> જગ્યા : 2

8. સેનેટરી ઈન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર
લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટરનો ડિપ્લોમા કોર્સ
>>> જગ્યા : 16

9. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
લાયકાત : 10 પાસ અને કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત્સા વિશ્વવિધ્યાલય અધિનિયમથી સ્થાપિત કે તેમાં સમાવિષ્ટ તેમજ ભારત કૃષિ સંશોધન પરિષદ (ICAE)ની અથવા માન્યતા પ્રાપ્તકોઈ પણ વિશ્વ વિશ્વવિધ્યાલયમાથી મેળવેલ પશુ ચિકિત્સક વિજ્ઞાન અને પશુપાલનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા પશુપાલનનો ડિપ્લોમા કોર્સ
>>> જગ્યા : 3

👉 ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ થવાની તા. : 09/01/2024 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 31/01/2024 (23:59 કલાક સુધી)


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: ચલણ :::
જનરલ માટે : 600/-
અન્ય માટે : 300/-

>> ભરતી અંગેની ફુલ નોટિફિકેશન <<

⇒ ઇન્સ્પેક્ટર : અહી ક્લિક કરો.
⇒ ડેપ્યુટી એકાઉન્ટન્ટ : અહી ક્લિક કરો.
⇒ નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) : અહી ક્લિક કરો.
⇒ આસિસ્ટન્ટઈજનેર (સિવિલ) : અહી ક્લિક કરો.
⇒ ઓવરશિયર (સિવિલ) : અહી ક્લિક કરો.
⇒ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર : અહી ક્લિક કરો.
⇒ ફૂડ સેફ્ટી ઓફિસર : અહી ક્લિક કરો.
⇒ સેનેટરી ઈન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર : અહી ક્લિક કરો.
⇒ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર : અહી ક્લિક કરો.

👉વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://apply.registernow.in/JuMC/Class3/Applicant/Register
લૉગિન માટે 
https://apply.registernow.in/JuMC/Class3/Account/Login