મદદનીશ નિયામક કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 10/01/2024
સમય : સવારે 10:00 કલાકે
સ્થળ : અસારવા બહુમાળી ભવન,બ્લોક D,પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.