કલોલ નગરપાલિકા દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર (ડિપ્લોમા સિવિલ)
  • મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર (ડિપ્લોમા મિકેનિકલ)
  • સિટી મેનેજર (SWM)
  • સિટી મેનેજર (MIS/IT)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સ્થળ અને સમય <<

તારીખ : 20/01/2024
સમય : સવારે 10:00 કલાકે
સ્થળ : કલોલ નગરપાલિકા કચેરી, ડો. બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ જી. ગાંધીનગર.