ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી જુનાગઢ દ્વારા ભરતી...

પોસ્ટ : ટ્રેકર

ઉંમર : 38 વર્ષ થી વધુ નહીં

લાયકાત : 10 પાસ

પગાર : Rs. 13,310/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 15/01/2024 (11:00 કલાકે)

રજીસ્ટ્રેશન સમય : સવારના 10: 00 થી 11:00 કલાક સુધીમાં

ઇન્ટરવ્યુ સ્થળ : ગુ.સ્ટે.લા.ક.સો. અને નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, જુનાગઢ વન વિભાગ, સરદાર બાગ જુનાગઢ.