ગુજરાત સ્ટેટ લાયન ક્ન્વર્ઝેશન સોસાયટી અમરેલી દ્વારા ભરતી...

પોસ્ટ :ક્ષેત્રીય મદદનીશ (ટ્રેકર્સ)

પગાર : Rs. 13,310/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 15/01/2024
  • રજીસ્ટ્રેશન  સમય : સવારે 08:00 થી 10:00 કલાક સુધી...
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : વનચેતના કેન્દ્ર, ઓમ નગર સામે, ચીતલ રોડ, અમરેલી.

👉 વધુ માહિતી માટે સંપર્ક :- નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, બહુમાળી ભવન બી - બ્લોક, બીજા માળે અમરેલી.