NHM (નેશનલ હેલ્થ મીશન) પાટણ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • મેડિકલ ઓફિસર
  • આયુષ MO
  • ફાર્માસીસ્ટ
  • તાલુકા ફાયનાન્સ આસિસ્ટન્ટ
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
  • કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર
  • કાઉન્સેલર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
  • જાહેરાત તા. : 26/01/2024


>> લાયકાત <<
👇👇


નોંધ : અગાઉ 07/01/2024 ના પ્રસિદ્ધ કરેલ ભરતીની જાહેરાતમાં ઓનલાઇન ફોર્મ ભરેલ ઉમેદવારોએ ફરી થી ફોર્મ ભરવાનું રહેશે નહીં...

>>> અગાઉ ભરતી માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx