NHM (નેશનલ હેલ્થ મીશન) અંબાજી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- બાયોમેડિકલ એન્જિનિયર :- 22,500/-
- ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર :- 17,718/-
વયમર્યાદા : 18 થી 40 વર્ષ
- ફોર્મ શરૂ તા. : 10/01/2024
- ફોર્મ છેલ્લી તા. : 20/01/2024
- ઇન્ટરવ્યુ તા. : 31/01/2024
👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx