RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : સિક્યુરિટી ગાર્ડ (એક્સ સર્વિસ મેન)

કુલ જગ્યા : 7

વયમર્યાદા : 52 વર્ષથી વધુ નહીં...

પગાર : Rs. 21,100/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 31/01/2024 (બુધવાર)
  • સમય : સવારે 09:30 થી 11:00 કલાક સુધી...
  • સ્થળ : ડો. આંબેડકર ભવન,ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી,પ્રથમ માળ, મિટિંગ હોલ,રાજકોટ.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.