RRB દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી રિજેક્ટ લિસ્ટ....

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

રિજેક્ટ લિસ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.rrbapply.gov.in/#/auth/home

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

*********************************************************************************
RRB દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી વધારેલ જગ્યાની વિગતવાર માહિતી....

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

નવી વધારેલ કુલ જગ્યા : 18,799




>> નોટિસ હિન્દીમાં <<
👇👇

>> નોટિસ અંગ્રેજીમાં <<
👇👇

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

*******************************************************************************
RRB દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી કુલ જગ્યામાં વધારો....

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

નવી વધારેલ કુલ જગ્યા : 18,799

>> નોટિસ હિન્દીમાં <<

>> નોટિસ અંગ્રેજીમાં <<

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

*******************************************************************
RRB દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી ફોર્મમાં ફોટો અને સિગ્નેચર ફરી અપલોડ કરવા બાબતે...

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

કુલ જગ્યા : 5696

ALP અરજદારો (CEN 01/2024) જેમણે માનક ફોટો અને હસ્તાક્ષર અપલોડ કર્યા નથી તેમના માટે તાજા (NEW) ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવા માટેની સૂચના...

RRB દ્વારા જાણ કરવા આવે છે કે કેટલાક ઉમેદવારોઓએ ફોટો અને સિગ્નેચર રેલ્વે દ્વારા કરવામાં આવેલ સૂચના અને ધોરણો મુજબ અપલોડ કરેલ નથી, તેથી અરજીઓ રદ (રિજેક્ટ)  ન થાય તે માટે ઉમેદવારો ને ફરી એક વાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તક આપવામાં આવે છે.

જે ઉમેવારોઓએ ફોટો - સિગ્નેચર અપલોડ સૂચના મુજબ અપલોડ કરેલ નથી, તેવા તમામ ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી/મોબાઈલ નંબર પર ઈ-મેલ/SMS મોકલવામાં આવશે.

નીચે આપલે તારીખ અનુસાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહશે.

અપલોડ માટે તા. : 27/05/2024 થી 31/05/2024 સુધીમાં....

જો કોઈ ઉમેદવાર 31.05.202 23:59 કલાક સુધીમાં યોગ્ય ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરવામાં નિષ્ફળ જશે તો તેની અરજી આપોઆપ નકારી (રદ) કરવામાં આવશે અને આ એકાઉન્ટ પર કોઈ વધુ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> નોટિસ <<
👇👇

*******************************************************
RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે ફોર્મ શરૂ...

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

કુલ જગ્યા : 5696

કરેક્શન (સુધારો) માટે તા. : 20/02/2024 થી 29/02/2024 સુધી....


******************************************************************************

RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ALP  - આસિસ્ટન્ટ લોકો પાયલટ પરીક્ષા અંદાજિત તારીખ જાહેર...

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

કુલ જગ્યા : 5696

>> નોટિસ <<
👇👇


*****************************************************************************

RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલટ - ALP

કુલ જગ્યા : 5696

ઉંમર : 18 થી 30 વર્ષ

>>>> ફોર્મ શરૂ થવાની તા. : 20/01/2024
>>>> ફોર્મ છેલ્લી તા. : 19/02/2024

પગાર : Rs. 19,900/-




👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ભરતી ફુલ નોટિફિકેશન :::

>>> નોટિફિકેશન હિન્દી માટે : અહી ક્લિક કરો.
>>>નોટિફિકેશન અંગ્રેજી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC (સ્કૂલ લિવિંગ)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • માર્કશીટ
  • ઇ - મેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.recruitmentrrb.in/#/auth/landing