જિલ્લા બાળ સુરક્ષા એકમ વ્યારા - તાપી દ્વારા ભરતી....

::: પોસ્ટ :::

  • પ્રોટેક્શન ઓફિસર
  • લીગલ કમ પ્રોબેશન ઓફિસર
  • કાઉન્સેલર
  • એકાઉન્ટન્ટ
  • હાઉસ ફાધર
  • પેરામેડિકલ સ્ટાફ
  • એજયુકેટર
  • આર્ટ્સ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<

  • તારીખ : 08/02/2024
  • સમય : સવારે 09:00 થી સવારે 11:00 કલાકે
  • સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન - બ્લોક નં. 4, પાનવાડી વ્યારા જી. તાપી