મીશન વાત્સલ્ય યોજના અંતર્ગત ભરતી...

>> પોસ્ટ <<
  • પ્રોબેશન,ચાઇલ્ડ વેલફેર ઓફિસર/કેસ વર્કર
  • હાઉસ ફાધર
  • પેરામેડિકલ સ્ટાફ
  • PT ઇન્સટ્રકટર કમ યોગા ટ્રેનર
  • એજ્યુકેટર
  • આર્ટ્સ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • કૂક
  • નર્સ
  • આયા
  • સોશિયલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહૂડ એજ્યુકેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 07/02/2024
>>> ઇન્ટરવ્યુ સમય : 09:30 કલાકે
>>> ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાલ સુરક્ષની કચેરી, A બ્લોક ભોયતળિયે, સહયોગ સંકૂલ બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ સામે, પથિકાશ્રમની બાજુમાં, સેક્ટર - 11 ગાંધીનગર