જિલ્લા બાળ સુરક્ષા સાબરકાંઠા દ્વારા ભરતી....

પોસ્ટ : PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર

ઉંમર : 21 થી 40 વર્ષ

પગાર : 12,318/-

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 05/03/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11:00 કલાક

::: ઇન્ટરવ્યુ સ્થળ :::
ચિલ્ડ્રન હોમ ફોર્મ બોયઝ
નારી કેન્દ્રની બાજુમાં, પરબડા રોડ.
મહેતા પૂરા હિંમતનગર જી. સાબરકાંઠા.