મીશન વાત્સલ્ય યોજના અંતગર્ત ભરતી...

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • એજ્યુકેટર
  • આર્ટ્સ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • કૂક
  • હેલ્પર કમ નાઈટ વોચમેન

ઇન્ટરવ્યુ તા. : 21/02/2024

ઇન્ટરવ્યુ સમય : 10:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષાની કચેરી, A - બ્લોક, ભોયતળિયે, સહયોગ સ્કૂલ બિલ્ડીંગ સિવિલ હોસ્પિટલની સામે, પથિકાશ્રમની બાજુમાં, સેકટર 11 ગાંધીનગર