મીશન વાત્સલ્ય યોજના અમદાવાદ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • એજયુકેટર
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર
  • રસોઈયા
  • હાઉસ કીપર
  • પ્રોબેશન ઓફિસર/કેસ વર્કર/ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર
  • હાઉસ ફાધર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • કાઉન્સેલર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 20/02/2024
  • ઇન્ટરવ્યુ સ્થળ : ફિઝિયોથેરાપી સેન્ટર, વિકાસ ગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી અમદાવાદ.
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11:30 કલાક