ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરા દ્વારા ભરતી...
પોસ્ટ : લેબોરેટરી ટેક્નિશિયન
પગાર : 13,000/-
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
ઉંમર : 40 વર્ષ
ઇન્ટરવ્યુ તા. : 29/02/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 10:30 કલાક થી 12:00 સુધી...
ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય શાખા, છઠ્ઠો માળ, જિલ્લા પંચાયત, રાજમહેલ રોડ, વડોદરા.