એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ભરતી...

:: પોસ્ટ ::
  • સિવિલ એન્જિનિયર
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • વાયરમેન
  • ડ્રાઈવર
ઉંમર : 18 થી 30 વર્ષ

અરજી છેલ્લી તા. : 06/03/2024

અરજી મોકલવાનું સ્થળ :
બાવળા નગરપાલિકા સ્ટેશન રોડ,
મુ. તા. બાવળા જી. અમદાવાદ