બાળ સંભાળ ગૃહ આણંદ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • સામાજિક કાર્યકર
  • PT ઇન્સટ્રકટર કમ યોગા ટ્રેનર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 20/02/2024
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11:00 કલાક સુધી
  • ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની મીલ કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ 388001