>> પોસ્ટ <<
- કાઉન્સેલર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
ઉંમર : 21 થી 40 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>>> ઇન્ટરવ્યુ તા. : 15/02/2024
>>> રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11:00 કલાકે
>>> ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરી, સેવા સદન - 2, બ્લોક 34 - 35, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ,પાલનપુર જી. બનાસકાંઠા