સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા - અરવલ્લી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સટ્રકટર કમ યોગા ટ્રેનર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 21/02/2024
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 09:00 થી 11:00
  • ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોયતળિયે, બ્લોક - A, રૂમ નં. A/G/04, મોડાસા - અરવલ્લી.