પોસ્ટ : એપ્રેન્ટિસ
- ગ્રેજ્યુએટ એન્જિનિયર (સિવિલ)
- ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
- ITI (બે વર્ષના ટ્રેડ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 28/02/2024
- ઇન્ટરવ્યુ સમય : 10:30 થી 14:00 કલાક સુધી
- ઇન્ટરવ્યુ સ્થળ : ઇન્સપેકશન બંગલો જલભવન, સરિતા વિહાર સોસાયટી સામે, યુનિવર્સિટી રોડ રાજકોટ - 360005