ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વડોદરા દ્વારા ભરતી....
પોસ્ટ : એપ્રેન્ટિસ
>>> ગ્રેજ્યુએટ એન્જિનિયર
>>> ડિપ્લોમા એન્જિનિયર
>>> ITI ટ્રેડ (2 વર્ષ વાળા)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 19/02/2024
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે થી 06:10 કલાક સુધી..