સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી ફરી શરૂ...

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 3000

છેલ્લી તા. : 17/06/2024

પરીક્ષા તા. : 23/06/2024 (અંદાજિત)


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

**********************************************************************************
સેન્ટ્રલ બેન્ક દ્વારા એપ્રેંટિસ ભરતી ફોર્મ માટે તારીખ વધારવામાં આવેલ છે
👇👇👇
ફોર્મ છેલ્લી તા. :  27/03/2024

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 3000

ઉંમર : ઉમેદવારનો જન્મ 01.04.1996 થી 31.03.2004 ની વચ્ચે હોવો જોઈએ.

લાયકાત : ગ્રેજ્યુએટ


>> એપ્લિકેશન ફી <<
👇👇

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
  • ફોર્મ શરૂ તા. : 21/02/2024
  • ફોર્મ છેલ્લી તા. : 06/03/2024
  • પરીક્ષા તા. : 31/03/2024 (અંદાજિત)
>>> ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે  : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.nats.education.gov.in/