જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ :::

  • આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર
  • સેલ્સ મેનેજર
  • સેલ્સ એક્ઝિક્યુટિવ
  • ટેલી કોલર
  • મિકેનિક
  • હેલ્પર

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::
  • તારીખ : 20/02/2024
  • સમય : સવારે 10:30 કલાકે
  • સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જુનાગઢ