મીશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી...

>> પોસ્ટ <<

  • સોશ્યલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહૂડ એજયુકેટર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક (રસોયા)
  • હાઉસ કીપર
  • આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

>>> ઇન્ટરવ્યુ તા. : 29/02/2024
>>> રજીસ્ટ્રેશન સમય : 08:00 થી 10:00
>>> ઇન્ટરવ્યુ સ્થળ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, TV સ્ટેશન પાસે, જિલ્લા પંચાયત કચેરી પાછળ, સુરેન્દ્રનગર.