પોસ્ટ : એપ્રેન્ટિસ
- B.E. એન્જિનિયર (સિવિલ/યાંત્રિક)
- ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ/યાંત્રિક)
- ડિપ્લોમા ઈલેટ્રીક
- ITI (બે વર્ષના ટ્રેડ) (ફીટર,ઇલેક્ટ્રિશિયન,સર્વેયર,ડ્રાફટમેન(સિવિલ/યાંત્રિક)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 23/02/2024
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે
- ઇન્ટરવ્યુ સ્થળ : અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ, ગુ.પા.પુ. અને ગ. વ્ય.બોર્ડ, બી-દાસ લેબોરેટરી કમ્પાઉન્ડ, રેલ્વે સ્ટેશન પાછળ, લીટલ કિંગડમ સ્કૂલની ઉપરના માળે, નડિયાદ - 387002