સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ડાંગ - આહવા દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • લીગલ કમ પ્રોબેશન ઓફિસર
  • કાઉન્સેલર
  • આઉટ રીચ વર્કર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • એજયુકેટર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 10/02/2024
>>> ઇન્ટરવ્યુ સમય : 09:00 કલાકે
>>> ઇન્ટરવ્યુ સ્થળ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા. PWD કોલોની તા. આહવા જી. ડાંગ