પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

વયમર્યાદા : 62 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 26/02/2024

ઇન્ટરવ્યુ સમય : 03:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ સરકારી પ્રેસ બાજુમાં રિંગ ક્લબ રોડ - રાજકોટ