છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા સિટી મેનેજર માટે ભરતી...

:: પોસ્ટ ::
  • સિટી મેનેજર (MIS/IT) :- 20,000/-
  • સિટી મેનેજર - SWM :30,000/-
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 29/02/2024 (બપોરે 01:00 વાગે)

રજીસ્ટ્રેશન સમય : સવારે 10:30 થી 12:00 સુધી

ઇન્ટરવ્યુ સ્થળ : છોટાઉદેપુર નગરપાલિકા કચેરી, ફાયર સ્ટેશન પાસે, છોટા ઉદેપુર - 391165