ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા ભરતી....


પોસ્ટ : એપ્રેન્ટિસ

>>> ગ્રેજ્યુએટ એન્જિનિયર
>>>  ડિપ્લોમા એન્જિનિયર
>>>  ITI ટ્રેડ (2 વર્ષ વાળા)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 13/02/2024

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે થી 06:10 કલાક સુધી..