મીશન વાત્સલ્ય યોજના ભાવનગર દ્વારા ભરતી....

::: પોસ્ટ :::
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર
  • પેરા મેડિકલ સ્ટાફ
  • ગૃહમાતા
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 19/02/2024
  • રજીસ્ટ્રેશન સમય : 09:30 થી 11:00 કલાક સુધી...